WELCOME

"Welcome to My Blog"

Search This Blog

Translate

Friday, May 1, 2020

Home

બધા જ શિક્ષક મિત્રો તેમજ વ્હાલા વિદ્યાર્થીઓનું હું રાજેશ રબારી, ધનોરા પ્રાથમિક શાળા(વડોદરા) મારા આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારો આ બ્લોગ બનાવવાનો હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણને લગતું બધું જ સાહિત્ય અહીથી મળી રહે. આજનો યુગ ટેકનોલોજીનો અને સ્માર્ટ ફોન નો યુગ છે. જયારે આખી દુનિયા અત્યારે ડીજીટલ માધ્યમથી શિક્ષણ મેળવી રહી છે, ત્યારે મારો પણ એમાં આ એક નાનો પ્રયત્ન છે. 

મારા બ્લોગની નિયમિત મુલાકાત લેવી. દરરોજ એમાં નવું સાહિત્ય અને શિક્ષણને લગતી માહિતી અપડેટ થતી રેહશે.

તમારા સૂચનો આવકાર્ય છે.

આભાર.

Rajesh Rabari
B.A./M.A./B.Ed.
Email : rajuu715@gmail.com

No comments:

Post a Comment